ઇન્કમ ટેક્સ ભરવા માટે પહેલી વખત ચોપડા લખતી વખતે ધ્યાન માં રાખશો
નોટ બન્ધીની આડઅસર ને લીધે ઘણા બધા વેપારી મિત્રો જેઓ અત્યાર સુધી સાચા ચોપડા લખાવતા ન હતા તેમને હવે ચોપડા લખાવા પડશે . જેઓ MKTFAS ના આપણાં સોફ્ટવેર થી નામું લખે છે તેમને માટે આ ઘણું સરળ છે
આ માટે નીચેની બાબત નું ખાસ ધ્યાન રાખશો

- રૂ 20,000 થી વધારાની રોકડ ચુકવણી કરવી નહીં
- આંગડિયા થી પૈસા મોકલવા નહીં
- અત્યાર સુધી તમે સાચું રીર્ટન ભર્યું નથી તો તમારી ઉઘડતી સિલક કેવી રીતે નાખશો
- બેન્ક માં રોકડ જમા કરીને માલ મોકલનારને બેન્ક ટ્રાન્સફર કરી હોય નોટબ્ન્ધી પછી તો 1 મહિનામાં કેટલા લાખ જમા કર્યા તેના પરથી 1 વર્ષ નું ટર્નઓવર કેટલું થાય તેના પ્રમાણ માં વાર્ષિક ટર્નઓવર રાખવું
- વધુ વિગત માટે તમારા C.A. ની સલાહ લેવી
No comments:
Post a Comment