નોટબંધી માં Pay -Tm અથવા SBI - buddy જેવા wallet વેલેટ શાકભાજી ના મોટા વેપારીઓ માટે કેટલા ઉપયોગી છે કે નથી તે જાણવા માટે નીચેના મુદ્દા જાણવા જરૂરી છે.
- વેલેટ થી બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવા પર 3 થી 4 ટકા + સર્વિસ ટેક્ષ
દા.ત. તમારા વેલેટ માં 100 રૂપિયા હોય અને તે તમારા ખાતામાં ભરવા હોય તો 3 રૂપિયા કપાશે। મોટા વેપારી જો વેલેટ થી રૂપિયા લેશે તો ખાતામાં ભરતી વખતે 3 રૂ કપાશે
- વેલેટ માં વધારેમાં વધારે 50000 રૂપિયા રાખી શકાશે એટલે 50000 થતાંજ બેન્ક માં ટ્રાન્સફર નહી કરો તો નવા જમા ના લઈ શકાય
- એક દિવસના 50,000 કરતા વધારે જમા લઈ શકાય નહીં
- મહિના ના 1,00,000 કરતા વધારે લે શકાય નહીં
એટલે કે મહીને 1,00,000- થી વધારે ઉઘરાણી માટે ના ચાલે