બેન્ક ખાતા ની લેવડ દેવડ અને ઇન્કમ ટેક્ષ
બહાર ગામથી માલ મોકલનાર વેપારીને પૈસા ચુકવવા માટે તમે આંગડિયા નો ઉપયોગ કરતા હતા હવે બેન્ક ખાતા માં રૂપિયા જમા કરાવીને NEFT-RTGS કરવું પડેછે. તમારા ખાતામાં આખા વર્ષ દરમીયાન તમે કુલ કેટલા રુપિયા જમા કરો છો તે ઇન્કમ ટેક્ષને ખબર પડે છે . ઘણા વેપારી પોતાનું રિર્ટન ભરવા માટે વકીલ અથવા CA ને કહે છે અને 5-10 હજાર ઇન્કમ ટેક્ષ ભરીને એમ સમજે છે કે આપણે તો બધું બરાબર કરીયે છીએ.
ધારોકે તમારો એક દિવસ નું વેચાણ નીચે મુજબ છે
વેચાણ
1દિવસ 50,000 1,00,000 2,00,000
365 દિવસ 1,82,50,000 3,65,00,000 7,30,00,000
7% કમિશન 12,77,500 25,55,000 51,10,000
ખર્ચ 5,00,000 8,00,000 12,00,000
પગાર
પેટ્રોલ
ટેલિફોન
લાઈટ બિલ
પ્રોફિટ 7,00,000 17,00,000 39,00,000
રોકાણ 4,00,000 4,00,000 4,00,000
ટેક્સ 50,000 1,70,000 8,60,000
માની લઈએ કે તમે 1,50,000 નું રોકાણ LIC,NSC,PPF,MEDICLAIM
કરો છો તો પહેલા 4,00,000 બાદ મળશે
આ સિવાય આ હિસાબ ઓડિટ કરાવવો પડે તેને ફી 15,000 થી 1,00,000
સુધી થઈ શકે છે
માર્કેટ સેસ પરથી તમારો વેચાણ ઉથલો એટલે કે ટર્નઓવર જાણે શકાય
તેથી છુપાવવાનો કોશિશ કરશો તો કેટલા સફળ થશો તે ના કહી શકાય
No comments:
Post a Comment