ખેડુત બીલ રજીસ્ટર માં શાકભાજી , વજન , ભાવ ના ખાના માં 0 અથવા ખાલી રહેવા
સંભવિત ઈલાજ
1. જે તે ખરીદ બીલ પર જઈને F2 ચલન માં જાવ। જો અહી કોઈ પણ લાઇન ના હોય તો
સંભવિત ઈલાજ
1. જે તે ખરીદ બીલ પર જઈને F2 ચલન માં જાવ। જો અહી કોઈ પણ લાઇન ના હોય તો
- તમે શાકભાજી ની લાઈન ADDITEM અથવા INS દબાવીને નાખી શકો છો.
- F3 દબાવીને તોલ ની એન્ટ્રી કરીને નીચે આપેલ ' ખેડૂત બીલ બનાવવું ' દબાવવાથી F2 ચલન ઓંટોમેટીક બની જશે
- જો આમ કરવાથી એવો મેસેજ આવે કે બેલ આપણે બનાવેલ નથી તો બીલ માં પાછા જઇને ને ચેક કરવું
- આમ કર્યા પછી F3 તોલ માં જઈને ' ખેડૂત બીલ બનાવવું ' નું બટન દબાવવું